Join WhatsApp Channel Join Now
Join Telegram Channel Join Now

TRB Police Sub Inspector Wireless (TRB/202122/01) – Final selection/waiting list 202

Gujarat Police In the wireless section of the mass, the police sub-inspector (MT) in the Technological Operator and Motor Transport (MT) section in the section of the police sub-inspector (MT) Technological for direct recruits For which the HTTPS://ojas.gujarat.gov.in website is going to go to the website .01/10/21 (afternoon-14 | 00) to the online application until the 20/10/21, and other necessary instructions for the website

TRB Police Sub Inspector Wireless (TRB/202122/01) – Final selection/waiting list 202

Gujarat Police | Police Sub Inspector (Wireless) | Technological | Police Sub Inspector(MT) Recruitment 2023 Notification


Gujarat Police Recruitment Board Wireless Department has published the notification for recruitment for the post of PSI and Technical Operator Posts There are a total of 333 Vacancies in Gujarat Police Sub Inspector and other Recruitment 333 Posts 2021 (OJAS). has published an Advertisement for the below-mentioned posts in 2021. Further Details like No. Of Posts, Educational Qualification, Age Limit,  Selection Process, Application Fee, and How to Apply are given below. Must Read the Official Advertisement to Apply for this Post.

ટેકનીકલ ભરતી બોર્ડ, ગાંધીનગર

ટેકનીકલ ભરતી બોર્ડ દ્વારા તાંત્રિક સંવર્ગની સીધી ભરતી માટેની પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંકઃ TRB/202122/1-પોલીસ સબ ઇન્સ્પેકટર (વાયરલેસ) વર્ગ-૩ સંવર્ગની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ એમ બંન્ને કસોટીઓમાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે સંભવીત પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી તેમજ પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સ્થાન ન પામેલ, ગેરહાજર, ગેરલાયક ઠરેલ (Not Selected/Absent/Disqualified) ઉમેદવારોની યાદી તા.૧૦/૦૮/૨૦૨૨ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ.

સદર યાદીમાં સ્થાન પામનાર ઉમેદવારના જાતીના પ્રમાણપત્રોની ખરાઇ થઇ આવતા પોલીસ સબ ઇન્સ્પેકટર (વાયરલેસ) તરીકે પસંદગી પામેલ ઉમેદવાર CHIRAGKUMAR RATANLAL TEL, મુખ્ય પરીક્ષા રોલ નં.1001445 નાઓ નું SEBC જાતી અંગેનું પ્રમાણપત્ર અમાન્ય ઠરેલ હોઇ તેઓને SEBC કેટેગરીની જગ્યાએ GENERAL કેટેગરી તરીકે ગણવામાં આવેલ છે.

ઉપરોક્ત સુધારા વધારા કર્યા બાદ સુધારેલ અને કેટેગરીવાઇઝ મેરીટસના ધોરણે આખરી પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી આ સાથે સામેલ રાખેલ છે. જે સંબંધિત ઉમેદવારોને જોઇ લેવા માટે આથી જણાવવામાં આવે છે.

નોંધ:  જા.ક્ર.TRB/202122/1 – પોલીસ સબ ઇન્સ્પેકટર (વાયરલેસ) વર્ગ-૩ સંવર્ગની ભરતી પ્રક્રીયા સામે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં કેટલાક ઉમેદવારો તરફથી નામ. ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવેલ છે. ખાસ દીવાની અરજી (SCA) No.13282/2022 અને (SCA) No.17958/2022 માં નામદાર કોર્ટે ભરતી પ્રક્રિયા સામે કોઇ સ્ટે ઓર્ડર આપેલ નથી. આખરી પસંદગી/પ્રતિક્ષા યાદી ઉક્ત પીટીશનોમાં નામદાર કોર્ટના આખરી ચુકાદા/નિર્ણયને આધિન રહેશે.


Gujarat Police Bharti Board Vacancy 2023 Info

Advert. No.: TRB/202122/1, TRB/202122/3, TRB/202122/3,

  • Police Sub Inspector (Wireless)::62 Posts
  • Technical Operator:: 236 Posts
  • Police Sub Inspector (M.T.):: 35 Posts

Total Posts:: 333 Posts

Educational Qualification for Gujarat Police Recruitment 2021

  • Please Read the Official Advertisement for Education Qualification and other Details.


Application Fees for Gujarat Police Recruitment 2021

  • General candidate's application fee Rs.100/-
  • SEBC/SC/ST candidates application fee Rs.0/-

Important Dates for Gujarat Police Recruitment 2021

  • Starting date to apply online::01-10-2021
  • Last date to apply online:: 20-10-2021
ટેકનીકલ ભરતી બોર્ડ જાહેરાત ક્ર્માંક : TRB/202122/01 - “પોલીસ સબ ઇન્સ્પેકટર વાયરલેસ” ના વર્ગ-૩ સંવર્ગની આખરી પસંદગી/પ્રતિક્ષા યાદી Click Here

પો.સ.ઇ. કેડરની ભરતી માટે કરવામાં આવેલ અરજી કન્ફર્મ કર્યા બાદ જનરલ કેટેગીરીના જે ઉમેદવારોએ ફી ભરેલ નથી તેઓની અરજી રદ કરવામાં આવેલ છે. રદ થયેલ અરજીઓનો કન્ફર્મેશન નંબર જોવા માટે અહિં કલીક કરો…

Exam Date: 27-02-2022

Call Letters: Click Here

Call Letters will be available from 14-02-2022 to 25-02-2022

For more details: Click Here 

Police Sub Inspector (Wireless) | Technological | Police Sub Inspector(MT)  OMR Sheet: Download Here


TRB Prelims Result 2022|| View mark


Technical Operator Question Paper: Download Here

TRB PSI (Wireless), Technical Operator & PSI (MT) Official Answer key 2022: Download Here

Click here to download the notification

Gujarat Police | Police Sub Inspector (Wireless) | Technological | Police Sub Inspector(MT) Recruitment 2021 Notification

Related Posts

Gujarat Jobs

Subscribe Our Newsletter